શ્રી થીરપુર મંડન મહાવીર સ્વામીને નમ:

દાદા ગુરૂદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી ગુરુભ્યો નમઃ

પુણ્યસમ્રાટ શ્રી જયંતસેનસૂરીશ્વરજી ગુરુભ્યો નમઃ


શ્રી રાજેન્દ્રસૂરી જૈન પાઠશાળા

શ્રી સૌધર્મ બૃહદતપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ, સુરત

જ્ઞાનમય નવલુ નજરાણુ

પાઠશાળામાં મળતું જ્ઞાન એ સમ્યગ્ જ્ઞાન છે. જેના થકી સુદેવ, સુગુરુ અને સુધર્મની ઓળખ થાય છે. જે જ્ઞાન આત્માનું કલ્યાણ કરાવનાર પથદર્શક છે.

આપણા શ્રી સંઘના બાળકો યુવાનો જ્ઞાનમાં પ્રગતિ કરે તે હેતુથી શ્રી સંઘ પાઠશાળા દ્વારા જ્ઞાનમય નવલુ નજરાણુ લાવી રહ્યા છીએ.

ઉંમર ૬ થી ૨૫ વર્ષના યુવા દીકરા દીકરીઓ માટે

સુરતમાં કોઈપણ વિસ્તારમાં રહેતા હોય કે કોઈપણ પાઠશાળામાં અભ્યાસ કરતા હોય — શ્રી ત્રિસ્તુતિ જૈન સંઘ સુરતના સદસ્ય હોય તેમણે આ ફોર્મ ભરવાનું છે.

નોંધણી ફોર્મ

કૃપા કરીને બધી જરૂરી માહિતી સાચી ભરો.

કંઠસ્થ સૂત્રો

આજ સુધી જેટલા સૂત્ર કંઠસ્થ કર્યા હોય તેની સામે ✓ કરો.